ભાડે આપવાનું છે દસરથ રણોલી મેન રોડ ટચ ઇન્ડસ્ટ્રીયલ શેડ ભાડે આપવાનો છે. માત્ર રૂ. 17 પ્રતિ ચોરસ ફૂટ, 207000 Rent, કુલ વિસ્તાર- 12,200 ચોરસ ફૂટ બધા પ્રકારના ફેક્ટરી અને ગોડાઉન માટે યોગ્ય શેડની ઊંચાઈ 40 ફૂટ 25 ફૂટ સાથેના બે શટર ઉપલબ્ધ 5 ટન ઈઓટી ક્રેન સાથે